Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી પર આરોપીઓની કરાઈ પૂછપરછ
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી પર આરોપીઓની કરાઈ પૂછપરછ
Rajkot TRP Gamezone Fire Update । રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ તપાસનો ધમધમાટ થયો તેજ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી પર આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે, અને જે તમામ જવાબદાર છે તે તમામની સાથે એ માહિતી લેવામાં આવશે કે કઈ રીતની આખી ઘટના બની હતી ત્રણ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી, સમગ્ર ઘટનાને લઇ માહિતી લેવામાં આવી સાથે જ CP એ તમામ DCP સાથે પણ બેઠક કરી, બ્રજેશ ઝા એ આ તમામની સાથે બેઠક કરી, સમગ્ર દુર્ઘટના ની માહિતી મેળવી, ખાસ કરીને આજે તમામ આરોપીઓની 15 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી, અગ્નિકાંડમાં હજુ કેટલા આરોપીઓ પકડાવવાના બાકી છે તે તમામ બાબતોની માહિતી DCP સાથે બેઠક કરી મેળવવામાં આવી, અગ્નિકાંડની સંપૂર્ણ માહિતી આપવાનો કર્યો આદેશ





















