શોધખોળ કરો
રાજકોટ: દૂષિત પાણી આવતા મહિલાઓએ કર્યો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટની વોર્ડ નંબર-11ની મહિલાઓએ કચેરી બહાર પાણી મુદ્દે હોબાળો કર્યો હતો. પટેલ નગરમાં દૂષિત પાણી આવતા ફરિયાદ કરાઇ હતી. પરંતુ નિવારણ ન થતાં મહિલાઓ વીફરી હતી અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















