શોધખોળ કરો
Surat માં ખાડીપુરને લઇને આમ આદમી પાર્ટીનો વિરોધ, મેયર, ડેપ્યુટી મેયરની લગાવી તસવીરો
સુરતમાં ખાડી પુરને લઈ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. ખાડીમાં મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના ફોટાની તસવીરો લગાવાઇ હતી. સાફ સફાઈની કામગીરીમાં સોસાયટીના લોકો પણ જોડાયા હતા. આપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્દારા ખાડીની સાફસફાઇ પણ કરવામાં આવી રહી છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ
















