શોધખોળ કરો
Ayodhya Ram Mandir | માતા શબરીના વંશજો ધનુષ-બાણ સાથે પહોંચ્યા અયોધ્યા, જુઓ અહેવાલો
Ayodhya Ram Mandir | અયોધ્યા રામ મંદિર ખાતે ઉત્સવનો માહોલ સુરત ધારાસભ્ય પૂર્ણેશ મોદી રામ મંદિર પહોચ્યા. આદિવાસીઓ સાથે મંદિરે પહોંચ્યા. શબરીના વસંજો રામ મંદિર પહોંચ્યા. ધનુષ બાણ સાથે રામ મંદિર આવ્યા. શબરીધામથી બોર લાવવામાં આવ્યા . રામ મંદિર ખાતે આ બોર અર્પણ કરવામાં આવશે . સુરતથી મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિર પહોંચ્યા .મહિલાઓ પણ રામમય બની.
સુરત
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Surat Cyber fraud Case: સુરત સાયબર ફ્રોડના મુખ્ય બે આરોપીની મુંબઈથી પોલીસે કરી ધરપકડ
Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
આગળ જુઓ





















