શોધખોળ કરો
Advertisement
Surat માં આ લેબોરેટરીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની થતી હતી કાળાબજારી, જુઓ વીડિયો
સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. પોલીસે નકલી ગ્રાહક બની કાળાબજારી કરતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. 899 રૂપિયાના ઈંજેક્શનને 12 હજાર રૂપિયામાં વેચતા હતા . ફ્યૂઝન લેબોરેટરીમાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારી થઈ હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નિત્યા હોસ્પિટલની મેડિકલના વિવેક ધામેલિયા પાસેથી ઈંજેક્શન લાવીને તેની કાળાબજારી કરતા હતા. પોલીસ હાલ આરોપીની વધૂ પૂછપરછ કરી રહી છે. એક તરફ લોકોને રેમડેસિવિર ઈંજેક્શન નથી મળી રહ્યા તો બીજી તરફ લેભાગૂ તત્વો લોકોની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે.
સુરત
Amreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત
Fake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
Surat News | પશ્ચિમ રેલવેના GMએ સુરતના કોસંબા અને ઉતરાણ રેલ્વે સ્ટેશન પર ઇન્સ્પેક્શન હાથ ધર્યું
Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement