શોધખોળ કરો

INS Surat At Hazira : મિસાઇલથી લોડ યુદ્ધ જહાજ INS સુરત હજીરા પોર્ટ પર તૈનાત

INS Surat At Hazira : મિસાઇલથી લોડ યુદ્ધ જહાજ INS સુરત હજીરા પોર્ટ પર તૈનાત

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છે. INS સુરતની લંબાઈ 164 મીટર છે. તે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

INS સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવીએ INS સુરત મોકલ્યું છે. INS સુરત કેરિયર ટાસ્ક ફોર્સ, સરફેસ એકશન ગ્રુપ્સ, સર્ચ એન્ડ એટેક યુનિટ્સ તરીકે કામ કરી શકે છે.

INS સુરતની યુદ્ધ ક્ષમતા

INS સુરત પરથી બરાક-8, બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ વોર ફેર માટે 533 મિમી 4 ટોરપીડો ટ્યુબ્સ તૈનાત કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે. 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ પણ તેના પર તૈનાત છે. જહાજ પર ચાર ઈન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી, 250 નૌસૈનિક રહી શકે છે. યુદ્ધ જહાજ દરિયામાં 45 દિવસ સુધી રહી શકે છે.

જળશક્તિ મંત્રી સીઆર પાટીલ INS સુરતને આવકારશે. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના સ્થાપના દિવસે INS સુરત પહોંચી રહ્યું છે. સુરત દેશનું એક માત્ર શહેર છે જેનું નામ ઈન્ડિયન નેવીના શીપને અપાયું છે. સાઉથ ગુજરાત ઓફ કોમર્સની વિનંતીને ધ્યાને રાખી જહાજને સુરત લાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સ્વદેશમાં નિર્મિત 'આઇએનએસ સુરત' દ્વારા અરબી સમુદ્રની સપાટીથી હવામાં ઝડપથી ઉડતા ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું હતું. ભારતીય નેવીના ડિસ્ટ્રોયરે સેમ (સરફેસ ટુ એર) મિસાઇલથી લક્ષ્યને વિંધવાનું સફળ પરિક્ષણ પાર પાડયું હતું.

મુંબઈના મઝગાંવ ડોકમાં બંધાયેલું આઇએનએસ સુરત નોકાદળનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલથી સજ્જ ડિસ્ટ્રોયર શિપ છે. ચાર મહિના પહેલાં જ નેવીના કાફલામાં સામેલ કરવામાં  આવેલું  આ યુદ્ધ જહાજ દુશ્મન દેશના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેકનિક અને મિસાઇલોથી સજ્જ છે.  

સુરત વિડિઓઝ

Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget