Surat News : સુરતમાં પુત્રની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો
Surat News : સુરતમાં પુત્રની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો
સુરતના અલથાણમાં માતા-પુત્રના મોતને લઈને તપાસ. પોલીસે માતા પૂજા પટેલ સામે નોંધ્યો હત્યાનો ગુનો. બાળકને ફેંક્યા બાદ માતાએ કરી હતી આત્મહત્યા. માતા-પુત્રના પડવા વચ્ચે 13 સેકેન્ડનું અંતર. આત્મહત્યા પહેલા લખી હતી સુસાઈડ નોટ, તેમ પોલીસે જણાવ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, અલથાણમાં માતા પુત્ર મોત મામલે પોલીસે માતા પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો નોંધ્યો ગુનો. પોલીસે એફએસએલ અને સીસીટીવી ફૂટેજ ની મદદ થી ગુનો નોંધ્યો. એફએસએલ રિપોર્ટ માં બાળક આટલી મોટી પારી કૂદી શકે એમ નથીય સીસીટીવી ફુટેજમાં પુત્ર અને માતા ના આપઘાત વચ્ચે 13 સેકન્ડનો ફેર બતાવે છે. માતાએ સ્યુસાઇડ નોટ લખીને ગઈ છે. હાલ બનાવમાં અલથાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





















