શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં મૃતદેહ બદલાયાનો RMOનો સ્વીકાર
સુરત સિવિલમાં હોસ્પિટલના કોવિડ વિભાગમાં મૃતદેહ બદલાયાનો RMOએ સ્વીકાર કર્યો હતો. 10 દિવસથી એડમિટ દર્દીનું મૃત્યુ થતા અન્યને મૃતદેહ સોંપવામાં આવ્યાની વાત RMOએ સ્વીકારી અને કહ્યું બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 38 વર્ષીય શબાનાબેન અંસારી નામની મહિલા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. શબાનાબેનનો મૃતદેહ અન્ય કોઈ મૃતકના પરિજનોને સોંપાઈ અગ્નિસંસ્કાર થઈ ચૂક્યાનો પણ આરોપ સુરત સિવિલ પ્રશાસન પર લગાવવામાં આવી રહ્યો છે
સુરત
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યું
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion