શોધખોળ કરો
Advertisement
સુરતના કરંજ GIDCમાં સ્ટેટ મોનીટરિંગ સેલે શંકાસ્પદ બાયો ડિઝલનું કારખાનું ઝડપી પાડ્યું
સુરતના માંડવી તાલુકામાં કરંજ જીઆઈડીસીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા. જ્યાંથી શંકાસ્પદ બાયોડીઝલ બનાવતું કારખાનું ઝડપાયુ હતું અને આ ગુજરાતનું સૌથી મોટું બાયો ડીઝલ કૌભાંડ ઝડપાયું હોવાની આશંકા છે. અલગ અલગ કેમિકલને પ્રોસેસ કરી શંકાસ્પદ બાયોડીઝલ બનાવાઈ રહ્યું હતું . રાત્રે 12 વાગ્યાથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યાર સુધી 5થી વધુ ટેંકરો અને મોટી માત્રામાં કેમિકલ ઝડપાયુ છે. બે દિવસ અગાઉ હાઇવે પર ઝડપાયેલા બાયો ડીઝલ પમ્પ પરથી માહિતી મેળવી આ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત
Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..
Surat Murder Case: સુરતમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ચોકબજારમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાથી ખળભળાટ
Surat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો
Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion