શોધખોળ કરો
સુરત: સિમેન્ટના ગોડાઉનમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારના સિમેન્ટના ગોડાઉનમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















