શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત: મહારાષ્ટ્રથી આવતી બસોમાં સવાર મુસાફરોનો કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટ
સુરતમાં કોરોના કહેર વધતા ટેસ્ટિંગ પુરજોશમાં ચાલુ કરવામાં આવ્યું છે. શહેરના ચેકપોસ્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતી બસોમાં સવાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય સુરત મનપા દ્વારા સુરત ના બસ સ્ટેન્ડ પર બનાવાયું સ્પેશિયલ કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દિવાળી ને લઈ કોરોના કહેર વધતા સુરત ના 8 ઝોન માં 72 સ્થળો પર કોરોના ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સુરત શહેરમાં 150 થી 200 કેસો રોજ નોંધાઇ રહ્યા છે.
સુરત
Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાં
Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડ
Surat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે કર્યો સસ્પેન્ડ
Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion