શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત : કતારગામમાં મા શક્તિ જ્વેલર્સનું કરોડો માં ઉઠમણું, પિતા પુત્ર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરત : કતારગામમાં મા શક્તિ જ્વેલર્સ ના માલિકોએ કરોડોમાં ઉઠમણું કર્યું છે. પિતા પુત્ર વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 40 વર્ષ જૂની પેઢી એ કરોડો ના ફુલેકાથી હડકંપ મચી ગયો છે. 8 જ્વેલર્સ, 7 ગ્રાહકો પાસેથી 2.41 કરોડના સોનાના ઘરેણાં પડાવી રાતોરાત ગાયબ થઈ ગયા છે. ફુલેકુ ફેરવી પરિવાર વિદેશ ભાગી ગયા ની આશંકા સેવાઈ રહી છે.
સુરત
POCSO Act: પોક્સોના કેસમાં સુરતની બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Surat Accident:ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાબકી ખીણમાં, 17 મુસાફરો ઈજાગ્રસ્ત
Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion