Surat Suicide Case : સુરતમાં 27 વર્ષીય યુવકે કરી લીધો આપઘાત, ઇન્સ્ટા પર ઠાલવી વ્યથા
Surat Suicide Case : સુરતમાં 27 વર્ષીય યુવકે કરી લીધો આપઘાત, ઇન્સ્ટા પર ઠાલવી વ્યથા
સુરતમાં યુવકની આત્મહત્યાથી ચકચાર મચી છે. અલથાણ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રાહુલ નગીન કુશવાએ આત્મહત્યા કરી લીધી. આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ભાવુક રીલ પોસ્ટ કર્યા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. મળતી માહિતી પ્રમાણે, રાહુલ કુશવા અગાઉ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં ખુશ્બુ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા. છેલ્લા કેટલાક સમયથી રાહુલ કોઈ કારણોસર તણાવમાં રહેતો હતો, જેની વ્યથા તેણે ઇન્સ્ટાગ્રામ પર ઠાલવી હતી. સુરતમાં યુવકની આત્મહત્યાથી ચકચાર મચી છે. અલથાણ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રાહુલ નગીન કુશવાએ આત્મહત્યા કરી લીધી. આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ભાવુક રીલ પોસ્ટ કર્યા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. મળતી માહિતી પ્રમાણે, રાહુલ કુશવા અગાઉ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું.



















