શોધખોળ કરો
Advertisement
સુરત: કોમર્સ મંત્રાલયે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જીએસટી દર 5 ટકાથી 12 ટકા કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતમાં ફોગવાની બેઠક મળી હતી. જીએસટીમાં વધારો કરાતા વેપારીઓ રોષે ભરાયા હતા. જીએસટી દર 12 ટકાથી 5 ટકા નહિ કરાય તો આંદોલન કરાશે. વીવર્સ અને ટ્રેડર્સ આ મામલે આંદોલન કરશે. કોમર્સ મંત્રાલયે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જીએસટી દર 5 ટકાથી 12 ટકા કર્યો. તમામ સંગઠનોએ નિર્ણયને આત્મઘાતી પગલું ગણાવ્યું છે.
સુરત
Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ
Surat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાન
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement