શોધખોળ કરો
સુરત જેલમાંથી બહાર આવેલો નારાયણ સાંઇ પોલીસના ડબ્બામાં બેઠા પછી શું કરતો હતો?
૧૪ દિવસના વચગાળાના જામીન મળતા નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો નારાયણ સાંઈ જેલમાંથી બહાર આવતા જ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે બાદમાં પોલીસે તેને પોલીસ ડબ્બામાં બેસાડી દીધો હતો. પોલીસ વાનમાં બેઠા પછી પણ તે મીડિયા સામે હાથ ફેલાવતો જોવા મળ્યો હતો.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















