શોધખોળ કરો
Advertisement
Surat News | સુરતમાં પતંગની દોરીથી બાઇક પર જતા યુવકનું ગળું કપાયું, જુઓ અહેવાલ
Surat News | સુરત સચિન સાતવલલા બ્રીજ ઉપર પતંગના દોરાથી મોપેડ સવારનું ગળું કપાયુ. યુવક નો જીવ બચી ગયો. સુરત સચિન સાતવલલા બ્રીજ ઉપર પતંગના દોરાએ મોપેડ સવારનું ગળું કાપી નાખતા ગંભીર હાલતમાં સિવિલ લવાયો હતો. ગત રવિવારની સાંજે બનેલી ઘટના બાદ યુવકે નજીકના દવાખાને સારવાર લઈ ઘરે જતો રહ્યો હતો. જોકે ગળા ઉપર ચીરો લાંબો હોવાથી આજે સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. યુવકે કહ્યું હતું કે નવસારીથી નવાગામ આવતા ઘટના બની હતી. નજર સામે પતંગનો દોરો દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે 5 સે.મી. લાંબો અને ઊંડું ઓછું હોવાથી કોઈ જાનહાની થઈ શકે એવી ઇજા ન હોવાનું કહી શકાય છે.
સુરત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion