શોધખોળ કરો
Vadodara માં વોર્ડ નંબર 13માં BJPના ઉમેદવારોનો સ્થાનિકોએ લીધો ઉધડો, જુઓ વીડિયો
વડોદરામાં વોર્ડ 13 ના ભાજપ ઉમેદવારો લોકોના રોષનો ભોગ બન્યા હતા. લોકોએ ડ્રેનેજ સમસ્યા, પાણીની સમસ્યાને લઈને ઉમેદવારોનો ઉધડો લીધો હતો. રાવપુરામાં આવેલ આનંદપુરા પોળમાં લોકોએ ઉધડો લીધો હતો.
આગળ જુઓ



















