શોધખોળ કરો
Vadodara:કારેલીબાગમાં મનપાએ રાત્રી બજારની દુકાનો કરી સીલ, વેપારીઓએ શું કરી રજૂઆત?
વડોદરાના કારેલીબાગ(Karelibag)માં રાત્રી બજાર(night market)ની 31 દુકાનોને સીલ(seal) કરાઈ છે. છેલ્લા 1 વર્ષથી ભાડુ બાકી હોવાથી કોર્પોરેશને આ દુકાનો સીલ કરી છે. વેપારીઓએ કોરોનામાં ધંધો ન થયો હોવાથી ભાડુ માફ કરવાની રજુઆત કરી છે.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















