શોધખોળ કરો
વડોદરાઃ સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ યથાવત, જુઓ વીડિયો
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે ઇન્ટર્ન તબીબોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. વડોદરામાં ડોક્ટરોએ પ્રદર્શન કર્યા હતા. આરોગ્ય મંત્રી નીતિન પટેલની ચેતવણી બાદ પણ તબીબો પોતાની માંગ પર અડગ છે.
આગળ જુઓ





















