શોધખોળ કરો
Advertisement
Vadodara News | વડોદરામાં GRD જવાને પરણીતા પર ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે કરી અટકાયત
Vadodara News | રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા જાળવવાની જેની ફરજ છે તેવા મંજુસર પોલીસ મથક માં જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા સોહિલ ચૌહાણે બે દિવસ પહેલા ફરજ દરમિયાન રાત્રી ના સમયે લામડાપુરા બસ સ્ટેશને ઉભેલી પરિણીત મહિલા ને અહીંયા કેમ ઉભી છે ? તું દેહ વ્યાપાર કરાવે છે તેમ કહી પૂછપરછ ના બહાને કેબિન પાછળ લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું, પરિણીત મહિલા પતિ સાથે ઝઘડો થતા પોતાની સહેલી ને ત્યાં જવા નીકળી ગઈ હતી તે દરમિયાન બનેલી ઘટના ની જાણ સહેલી ને કરી હતી જે બાદ મંજુસર પોલિસ મથક માં ફરિયાદ નોંધાઇ હતી , ઓળખ પરેડ માં મહિલા એ જીઆરડી જવાન સોહિલ ચૌહાણ ને ઓળખી બતાવ્યો હતો, બંને ના મેડિકલ પરીક્ષણ સહિત ની કામગીરી સાથે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
Dahod Leopard Attack : દાહોદમાં દીપડાનો આતંક, 24 કલાકમાં જ 2 લોકો પર કરી દીધો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement