શોધખોળ કરો
વડોદરાઃ એકમ કસોટી શરૂ થાય તે અગાઉ જ સોલ્યુસન પેપર યુટ્યુબરે જાહેર કર્યું, જુઓ વીડિયો
સોલ્યુશન સાથે એકમ કસોટીનું પેપર યુટ્યુબ પર મૂકાતા વિવાદ સર્જાયો હતો. વડોદરાના યુટ્યૂબરે કોઈ પણ પ્રકારના ભય વગર ફરી સોલ્યુશન પેપર જાહેર કર્યું છે. ડિસેંબર મહિનામાં પણ સોલ્યુશન પેપર જાહેર કરતા વિવાદ થયો હતો. સાયબર ક્રાઈમે કોપીરાઈટ ભંગનો ગુનો દાખલ કરવાની તૈયારી દર્શાવી હતી.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















