શોધખોળ કરો
Advertisement
US election 2024: જો બાઇડન નહીં લડે ચૂંટણી , કમલા હેરિસ હશે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર?
US election 2024: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બાઇડને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેણે આ અંગે પત્ર લખીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ડેમોક્રેટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને તેમના સમર્થકો બાઇડનને તેમનું નામ પાછું ખેંચવાની અપીલ કરી રહ્યા હતા. બાઇડન પછી હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની જગ્યાએ ડેમોક્રેટિક પક્ષમાંથી ઉમેદવાર કોણ હશે?
જો બાઇડન 81 વર્ષના છે અને દાવો કરવામાં આવે છે કે તેમને ભૂલવાની સમસ્યા છે. તાજેતરના કાર્યક્રમોમાં તેઓ એટલા એક્ટિવ દેખાતા ન હતા અને આ જ કારણ હતું કે તેમના સમર્થકો તેમની ઉમેદવારીથી નિરાશ થયા હતા. પાર્ટીની અંદર અને પાર્ટીના સમર્થકો તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બાઇડનના સ્થાને કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
દુનિયા
USA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલ
Canada Fast Track Study VISA: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સરકારનો વિચિત્ર નિર્ણય
Elon Musk: સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, કેનેડામાં હારશે ટ્રુડો
PM Narendra Modi congratulates Trump | ચૂંટણીમાં જીત બદલ ટ્રમ્પે પીએમ મોદીને આપ્યા અભિનંદન
Donald Trump: જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: Abp Asmita: USA Election 2024
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion