શોધખોળ કરો
કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન અંગે USAના ડોક્ટર ધીરજ કૌલે શું કહ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ભારતે પણ સતર્કતાના પગલા લીધા છે. અમેરિકાના ડોક્ટર ધીરજ કૌલે આ વેરિયન્ટ અંગે જણાવ્યું કે, તે ડેલ્ટા વેરિયન્ટ જેટલો જ ઘાતકી છે.
રાજકોટ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
આગળ જુઓ

















