શોધખોળ કરો
Advertisement
પ્રમુખસ્વામીની પ્રતિમાને પ્રણામ કર્યા પછી નરેન્દ્ર મોદી અચાનક કેમ લથડી ગયા ? જુઓ વીડિયો
ગાંધીનગરઃ ગુરૂવારે અક્ષરધામની રજત જ્યંતિ પ્રસંગે આવેલા નરેન્દ્ર મોદી છેલ્લે પ્રમુખ સ્વામીની પ્રતિમાને પ્રણામ કરીને વિદાય લેતા હતા ત્યારે લથડી ગયા હતા. આ જોઈ સૌને આંચકો લાગ્યો હતો પણ ચિંતાનું કોઈ કારણ નથી. વાસ્તવમાં મોદીનું ધ્યાન લોકો તરફ હતું તેથી તે સહેજ લથડ્યા હતા પણ તેમણે તરત સંતુલન જાળવી લીધું હતું. એ પછી તેમણે લોકોને પ્રણામ કર્યા હતા ને પછી સાવચેતીથી નીચે ઉતર્યા હતા.
રાજનીતિ
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?
Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement