શોધખોળ કરો
Advertisement
પોલીસની વિદ્યાર્થીઓ પર ગુંડાગરીઃ 'તમે રસ્તા પર શું ક્રાઇમ કરો છો મને ખબર છે', જુઓ વીડિયો
અમદાવાદઃ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી રોડ પર કોલેજ પુરી કરી ઘરે જઇ રહેલા અમુક વિદ્યાર્થીઓ અને પોલીસમેન વચ્ચે ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિવર્સિટી રોડ પર રહેલા લારી અને ગલ્લાવાળાઓના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, એ સમયે પોલીસ કર્મીઓનો કાફલો કોર્પોરેશનની મદદે આવ્યો હતો. આ સમયે કોઈ કારણસર ફરજ બજાવી રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.નકુમ વિદ્યાર્થીઓ પર ભડક્યા હતા. તેમજ તેમની વચ્ચે તકરાર થઈ ગઈ હતી. થોડીવારમાં તો મામલો ઉગ્ર બની ગયો હતો.
ગુજરાત
Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement