શોધખોળ કરો
બારડોલીમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો નોટોનો વરસાદ, જુઓ વીડિયો
બારડોલીમાં શનિવારે રાત્રે વ્યારાના અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમ માટે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવતા ભજન પ્રેમી જનતાએ નોટોનો વરસાદ વરસાવ્યો હતો. લોકોએ 10 રૂપિયાની નોટો થી લઈ 100, 200, 500 અને 2000 ની નોટો કીર્તીદાન પર ઉડાવી હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















