શોધખોળ કરો
એશિયન ગેમ્સમાં ચમક્યું ગુજરાત, હાર્થસ્ટોન ગેમમાં તિર્થ મહેતાએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
અમદાવાદ: એશિયન ગેમ્સ માં પ્રથમ જ વાર સમાવેશ કરાયેલ ઇ-સ્પોર્ટ્સ ની ડેમો ગેમ માં 23 વર્ષીય કચ્છી યુવાન તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું.તીર્થ મહેતાએ ઇ-સ્પોર્ટ્સ એટલે કે કોમ્પ્યુટર ઉપર રમાતી ગેમ ‘હાર્થસ્ટોન’ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.'હાર્થસ્ટોન' માં ભારત નો નંબર ત્રીજો રહ્યો છે. તીર્થ મહેતા હવે એશિયન ગેમ્સ માં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી હવે ૨૦૨૧ માં રમાનાર ઓલિમ્પિક માં ભારત વતી રમશે.
આગળ જુઓ





















