શોધખોળ કરો
Advertisement
10 વર્ષ પહેલા આજના દિવસે જ યુવરાજ સિંહે છ બોલમાં ફટકારી હતી છ સિક્સ, જુઓ Video
ભારતીય ક્રિકેટર યુવરાજસિંહે 10 વર્ષ પહેલા આજના દિવસે (19 સપ્ટેમ્બરે) એ કારનામું કર્યું હતું જે ક્રિકેટના ઈતિહાસમાં તેની પહેલા માત્ર ત્રણ બેટ્સમેન જ કરી શક્યા હતા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રીકાના ડરબનમાં રમાયેલ ટી-20 મેચમાં યુવરાજે એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. 19 સપ્ટેમ્બર 2007ના રોજ રમાયેલ આઈસીસી વર્લ્ડ ટી-20ના આ પ્રથમ મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં છ છગ્ગા ફટકાર્યા હતા. ભારતે આ મેચ 18 રને જીતી હતી. યુવરાજે જ્યારે છ સિક્સર ફટકારી ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં રવી શાસ્ત્રી હતા જે આ પહેલા આ કારનામું કરી ચૂક્યા હતા. ટી-20માં છ બોલમાં છ છગ્ગા ફટકારનાર યુવરાજ પ્રથમ બેટ્સમેન છે.
ગુજરાત
Banaskantha Protest: વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધ
Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
USA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement