શોધખોળ કરો

CM રૂપાણીના જન્મદિવસે ફિક્સ પગારદારોને સરકારની ગિફ્ટ, 48000 કર્મચારીઓને મળશે લાભ

અમદાવાદઃ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી. ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી. આ નિગમ હેઠળ કાર્યરત 6 સરકારી વીજ કંપનીના 48000 કર્મચારીઓ- અધિકારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવશે તેવી જાહેરાત નીતિન પટેલે કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે સરકારે આ જાહેરાત કરી હતી. 

નીતિન પટેલે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી રોકડમાં આ લાભ આપવામાં આવશે. જાન્યુઆરી 2016થી જુલાઈ 2017 સુધીનું એરિયર્સ હપ્તામાં ચુકવાશે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરીને 550 થી 600 કરોડ રૂપિયાનો બોજ પડશે.

 સરકારના આ નિર્ણય બાદ ઉર્જા વિકાસ નિગમના ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને હવે દર મહિને 19950 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આ વધારો 1,ફેબ્રુઆરી 2017થી અમલમાં આવશે. હવે મનપા અને નપાના વિદ્યાસહાયકોનો પગાર લગભગ ડબલ થઇ જશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા નિગમ અને જળ સંપત્તિ વિકાસ નિગમના 4431 કર્મચારીઓને પણ સાતમા પગાર પંચનો લાભ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. 1લી ઓગષ્ટથી રોકડમાં આ લાભ આપવામાં આવશે અને  જાન્યુઆરી 2016થી હપ્તામાં એરિયર્સ ચૂકવવામાં આવશે.

સમાચાર વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?

Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી

ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી

Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો

Embed widget