શોધખોળ કરો

અલ્જીરિયાનું મિલિટ્રી પ્લેન ક્રેશ, 100થી વધુ સૈનિકોના મોત થયાની આશંકા

1/6
2/6
3/6
'અલ અરેબિયા' અનુસાર, દૂર્ઘટનાસ્થળ દેશની રાજધાની અલ્જીયર્સથી 30 કિલોમીટર દુર છે અને દૂર્ઘટનામાં કોઇપણ બચ્યું નથી. બીબીસીનું માનીએ તો મરનારની સંખ્યા 200ને પાર જઇ શકે છે. આ વિમાન દક્ષિણપશ્ચિમી અલ્જીરિયા માટે રવાના થયું હતું. ટ્વીટર પર શેર કરાઇ રહેલા વીડિયોમાં દૂર્ઘટનાસ્થળ પર ધૂમાડો ઉડતો જોવા મળી રહ્યો છે.

4/6
ગલ્ફ ન્યૂઝ અનુસાર, પ્લેનમાં સૈનિકોની સાથે સૈન્ય ઉપકરણ લઇ જવાઇ રહ્યાં હતા. વિમાન સ્થાનીય સમય અનુસાર સવારે 8 વાગે ક્રેશ થયું. એરપોર્ટ તરફ જનારા બધા રસ્તાંઓ બંધ કરી દેવાયા છે, જેથી ઇમર્જન્સી સેવાઓમાં તકલીફ ના પડે. જોકે, અલ્જીરિયન મિલિટરી સુત્રએ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે વિમાન દૂર્ઘટનામાં કોઇપણ બચી નથી શક્યું.

5/6
ટીવી ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, 14 એમ્બ્યૂલન્સ અને 10 ફાયરબ્રિગેડની ગાડીઓ દૂર્ઘટના સ્થળ પર પહોંચી અને બાકીના ઘાયલોને હૉસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. અલ્જીરિયન રેડિયો રિપોર્ટ અનુસાર, વિમાન કયા કારણે ક્રેશ થયું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

6/6
નવી દિલ્હીઃ આફ્રિકન દેશ અલ્જીરિયામાં એક સૈન્ય વિમાન ક્રેશ થવાથી 100થી વધુ લોકો માર્યા જવાની આશંકા છે. વિમાનમાં મોટાભાગના સૈન્યકર્મી સવાર હોવાનું કહેવાઇ રહ્યું છે. બુધવારે સવારે આ વિમાન બૉફેરિક મિલિટરી એરપોર્ટ પર ક્રેશ થયું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

Embed widget