આ એવાર્ડ જિત્યા બાદ વેનેસા પોન્સ ડિ લિયોને કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે આ તેણે આ તાજ પોતાના નામે કરી લીધો છે.
2/6
ભારત તરફથી અનુકૃતિ વાસે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તે ટોપ-12માં પણ સ્થાન બનાવી શકી નહોતી. અનુકૃતિ વાસ મિસ ઈન્ડિયા 2018ની વિનર છે. થાઇલેન્ડની નિકોલને પિશાપા ફર્સ્ટ રનરઅપ તરીકે પસંદગી થઇ હતી.
3/6
4/6
સાન્યા: મિસ વર્લ્ડ 2018નો વિશ્વ સુંદરીનો એવોર્ડ વેનેસા પોન્સ ડી લિયોન જીત્યો છે. ચીનના સાન્યા શહેરમાં શનિવારે મિસ વર્લ્ડ ફાઇનલમાં પોન્સ ડી લિયોને આ ખીતાબ જીતવામાં માટે 118 પ્રતિયોગિયોને હરાવ્યા છે. 2017ની વિશ્વસુંદરી માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો હતો.
5/6
પોન્સ ડી લિયોનીનો જન્મો સાત માર્ચે 1992માં મેક્સિકોમાં થયો હતો. ખાસ વાત તો એ છે કે કોઈ મેક્સિકને આ ખિતાબ પહલીવાર જીત્યો છે.