શોધખોળ કરો

અમદાવાદઃ 9 યુવકોએ સગીરાને નગ્ન કરી તેનાં અંગો સાથે છેડછાડ કરતો વીડિયો ઉતાર્યો, પછી શું થયું? જાણો

1/8
આ હરકતોથી કંટાળેલી સગીરાની ફરિયાદના આધારે વાડજ પોલીસે નવા વાડજના યુવકો વિક્રમ મકવાણા, રવિ પાટડિયા, અમિત પાટડિયા, જગદીશ ઉર્ફે જગો પાટડિયા, મહેન્દ્ર ઉર્ફે ચીચો પાટડિયા, ભાવેશ પાટિડયા, હિતેશ પાટડિયા, ભરત આલાજી પાટડિયા અને જીગ્નેશ પાટડિયાની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે.

2/8
આ બધું સહન ના થતાં સગીરા રડવા લાગતા યુવકોએ તેને કપડાં આપ્યા હતા. એ પછી સગીરાને જવા દીધી હતી પણ પછી તેની સાથે સેક્સ સંબંધ બાંધવા માટે દબાણ શરૂ કર્યું હતું. સગીરા તૈયાર ના થતાં વિક્રમે તેના સાગરિતો સાથે ઘરમાં ઘૂસીને તોડફોડ પણ કરી હતી.

3/8
વિદ્યાર્થીની એ ઈન્કાર કરતાં યુવકોએ મોબાઇલમાં ફોટા બતાવીને ધમકી આપી કે, કોઇને જાણ કરીશ તારા કુટુંબને મારી નાંખીશુ. આ ધમકી આપીને તેનાં કપડા ઉતરાવીને નગ્ન કરી નાંખી હતી. પછી તેના શરીરના ગુપ્ત ભાગોને સ્પર્શ કરતા ફોટા પાડયા હતા અને નગ્નાવસ્થામાં આવી હરકતો સાથેનો વિડીયો પણ ઉતાર્યો હતો.

4/8
વિક્રમના મિત્રોએ ત્યાં બંનેના ફોટા પાડી લીધા હતા. એક દિવસ વિક્રમ સગીરાને એક મિત્રના રૂમમાં લઈ ગયો હતો. એ પછી દરવાજો અંદરથી બંધ કરીને વિક્રમ મકવાણાએ તેની સાથે સેલ્ફી પડાવી હતી. તેના મિત્રોએ પણ મજાક કરીએ છીએ તેમ કહીને સેલ્ફી પડાવી હતી. પછી ધીરે ધીરે તેનાં અંગો સાથે રમત શરૂ કરી હતી.

5/8
વિક્રમ ક્યારેક તેના મિત્રોને લઇને રિક્ષામાં મળવા જતો અને એ રીતે છેલ્લાં સાતમહિનાથી તે વિદ્યાર્થીનીની પાછળ પડી ગયો હતો. 'તુ બહુ સુંદર છે, તારા વગર હું રહી શકતો નથી’ એવું કહી એ વિદ્યાર્થીનીને ફસાવવા પ્રયત્ન કરતો. સગીરા પણ તેની વાતોમાં આવી ગઈ હતી અને તેની સાથે વસ્ત્રાપુર લેક પર રિક્ષામાં ગઇ હતી.

6/8
 આ કેસની વિગત એવી છે કે આ વિદ્યાર્થીનીને તેના ઘરની નજીક રહેતો પરિણીત સ્કૂલ વાન ડ્રાઈવર વિક્રમ મકવાણા ઓળખતો હતો. સ્કૂલ વાન બંધ કર્યા પછી સગીરાને ફસાવવા તે બુલેટ લઇ તેના ઘરની આસપાસ આંટાફેરા મારતો હતો. સગીરાને તે સ્કૂલની બહાર મળવા પણ જતો અને તેને ગીફ્ટ પણ આપતો હતો.

7/8
 યુવકે પોતાના 9 મિત્રો સાથે મળીને સગીરાનાં કપડાં ઉતરાવી નગ્ન કરી હતી. પછી સગીરાનાં ગુપ્તાંગોને સ્પર્શ કરીને અશ્લીલ હરકતો કરી તેનો વિડીયો ઉતાર્યો હતો. પછી તેમણે સેક્સ સંબંધ બાંધવા સગીરા પર દબાણ શરૂ કરતાં સગીરા આપઘાત કરવા જતી હતી પણ તેની માતાએ હિંમત આપતાં છેવટે તેણે ફરિયાદ નોંધાવી હતી.

8/8
અમદાવાદઃ વાડજમાં રહેતી અને નારણપુરાની સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવીને પરીણિત યુવકે તેના 9 મિત્રો સાથે અશ્લીલ વીડિયો ઉતારી લીધો હોવાની ચોંકાવનારી ઘટના અંગે સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ તમામ હેવાનોને પકડીને જેલભેગા કરી દીધા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

Embed widget