શોધખોળ કરો

અમિત શાહ આનંદીબેનના શરણેઃ રાત્રે બેનના ઘેર જઈ કરી અઢી કલાક ચર્ચા, બેને અમિત શાહને કેટલા ઉમેદવારોની યાદી પકડાવી?

1/4
સૂત્રો કહે છે કે, અમિત શાહ-આનંદીબેન વચ્ચે જૂથબંધીનો અંત લાવવા કેન્દ્રીય નેતાગીરીએ ઘણાં પ્રયાસો કર્યાં પણ તેઓ સમાધાન કરાવી શક્યા નથી. જેના લીધે ખુદ મોદીએ દરમિયાનગીરી કરવી પડી છે. અમિત શાહે પણ આનંદીબેન પટેલના કયા માણસો ચૂંટણી જીતવા માંગે છે, તે જાણી લીધું છે. આ જાણી આનંદીબેનની પણ ચિંતા વધી છે.

2/4
આ બેઠકમાં પાટીદાર આગેવાનોની સમજાવટ કરીને આખોય મામલો શાંત પાડવા શું કરવું જોઇએ તે મુદ્દ ચર્ચા થઇ હતી. તો સામે છેડે આનંદીબેન પટેલે ૪૨ ઉમેદવારોની યાદી રાષ્ટ્રીય પ્રમુખના હાથમાં પકડાવી દીધી હતી. હાલ, નિરીક્ષકો દાવેદારોને સાંભળી રહ્યાં છે ત્યારે પક્ષ દ્વારા થયેલી કાર્યવાહી માત્ર રાજકીય નાટક બની રહેશે, તેવું આ મીટિંગ પછી ચર્ચાઇ રહ્યું છે.

3/4
નરેન્દ્ર મોદીનો આદેશ હોવાથી આનંદીબેન પટેલને પણ ભાજપ પ્રમુખ સાથે સમાધાન કરવા ફરજ પડી છે. ભાજપ માટે ચૂંટણી જીતવી અઘરી બની છે ત્યારે અમિત શાહ અને આનંદીબેન પટેલે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે મોડી રાત્રે અમિત શાહની આનંદીબેન સાથે ગુપ્ત બેઠક યોજાઇ હતી.

4/4
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અમિત શાહ-આનંદીબેન પટેલ વચ્ચે જૂથબંધી ચાલી રહી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી ભાજપની જૂથબંધી કોંગ્રેસના વિજયનું કારણ બની શકે છે. ત્યારે ખુદ નરેન્દ્ર મોદીએ જૂથબંધીનો અંત લાવવા આદેશ કરવો પડ્યો છે. જેના કારણે ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આનંદીબેન પટેલ સામે નમતું જોખવું પડ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

Embed widget