શોધખોળ કરો

સ્વામીનારાયણ સાધુએ હરિભક્તની પુત્રી સાથે બાંધ્યા સંબંધ, પછી તેને ભગાડી ગયા ને હવે શું કર્યું? જાણો વિગત

1/7
હરિભકત જયેન્દ્રભાઇ ગોટેચાના કહેવા પ્રમાણે શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી દેવ થયા બાદ મંદિરનો વહિવટ ખોરંભે ચઢ્યો છે, સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીએ સરધાર મંદિરનો વહિવટ રાધારમણ દેવ કમિટીને સોંપાયો એમ આ મંદિરનો વહિવટ રાધારમણદેવ કમિટીને સોંપાય એવી મારી માંગ છે.

2/7
કેશવજીવન સ્વામી  જે યુવતીને ભગાડી ગયા હતા તે કર્યા છે તે યુવતીએ પોતે કેશવજીવન સાથે લગ્ન કર્યા છે એ પ્રકારનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ટપાલથી મોકલ્યું છે. તેના કારણે કેશવજીવનદાસએ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા છે.

3/7
આ બેઠકમાં પંચાળા મંદિર ટ્રસ્ટમાંથી હાલના ત્યાગી સાધુઓને હટાવવા માંગણી કરાઇ છે. અન્ય હરિભક્તોએ ત્યાગી સંતોને ટ્રસ્ટમાંથી હટાવવા ચેરીટી કમિશ્નરને રજૂઆતો કરાશે એવો એજન્ડા પણ મિટિંગમાં તૈયાર કર્યો હતો. આ મામલો અત્યારે તો ઉગ્ર બન્યો છે ત્યારે સંપ્રદાય શું કરે છે તેના પર સૌની નજર છે.

4/7
આ ઘટનાના પગલે  કેશોદ સ્વામીનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટોળિયા, ઉપપ્રમુખ નિમેષભાઇ કાનાબાર, ખજાનચી વિનુભાઇ ગોટેચા, સભ્ય વિપુલભાઇ માઢક, સુરેશભાઇ કાલરિયા દ્વારા આજે કેશોદ ખાતે મિટિંગ બોલાવાઇ હતી.

5/7
લક્ષ્મીનારાયણ યુવક મંડળનાં ઘનશ્યામભાઇ પટોળિયાએ કહ્યું કે, પંચાળાનાં સંત દ્વારા હરિભક્તની દિકરીને ભગાડી લગ્ન કરી લીધા આથી સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. આથી દરેક ગામ અને શહેરોમાંથી હરિભક્તોએ અમને ટેકો જાહેર કર્યો છે. આથી હવે દરેક જગ્યાએથી ચેરિટી કમિશ્નરમાં રજૂઆતો થશે.

6/7
સ્વામીએ લગ્ન કરી લીધાં હોવાની વાતને સ્વામીનારાયણ મંદિર તરફથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી નથી. કેશવજીવનસ્વામી સાથે ભાગેલી યુવતીને કેશવજીવન સાથે લગ્ન કર્યા તેઅંગેનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ઉપરાંત બંનેના કેટલાક ફોટા પણ ટપાલથી મોકલ્યા છે.

7/7
કેશોદ: કેશોદના પંચાળા ગામે સ્વામીનારાયણ મંદિરનાં સંત કેશવજીવનદાસને એક હરિભક્તની પુત્રી સાથે સંબધ બંધાયા હતા અને પછી કેશવજીવનદાસ તેને ભગાડી ગયા હતા. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે ને કેશવજીવનદાસે જેને ભગાડી ગયા એ જ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયાના સમાચાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Embed widget