શોધખોળ કરો

ABP Live Auto Awards 2022: હેચબેક થી લઈને પ્રીમિયમ સુધી, 2022માં આ કારોનો રહ્યો જલવો

દેશના સૌથી પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્ક ABP Live એ ABP Live Auto Awards 2022 નું આયોજન કર્યું હતું. આ અંતર્ગત વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કાર અને બાઇકની પસંદગી કરવામાં આવી હતી.

ABP Live Auto Awards: દેશના સૌથી પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્ક ABP Live એ ABP Live Auto Awards 2022 નું આયોજન કર્યું હતું. આ અંતર્ગત વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કાર અને બાઇકની પસંદગી કરવામાં આવી હતી. કાર અને બાઈક પસંદ કરતી વખતે ઓટોમોટિવ ઈનોવેશન્સ અને તેમની વિશેષતાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ કાર અને બાઈક પરથી ગ્રાહકોને પણ ખ્યાલ આવશે કે, કઈ કાર તેમના માટે યોગ્ય રહેશે. આ એવોર્ડમાં એન્ટ્રી લેવલ કાર ઓફ ધ યર, હેચબેક ઓફ ધ યર, સેડાન ઓફ ધ યર, ફન કાર, પ્રીમિયમ એસયુવી ઓફ ધ યર વગેરે સહિત અનેક શ્રેણીઓમાં કાર અને બાઇકની પસંદગી કરવામાં આવી છે.

કઈ કારને કયો એવોર્ડ મળ્યો?

એન્ટ્રી લેવલ કાર ઓફ ધ યર - મારુતિ અલ્ટો K10

હેચબેક ઓફ ધ યર - સિટ્રોન C3

સેડાન ઓફ ધ યર - ફોક્સવેગન વર્ટસ (VW Virtus)

ફન કાર ઓફ ધ યર - હ્યુન્ડાઈ વેન્યુ એન-લાઈન

ઓફ રોડર ઓફ ધ યર - જીપ મેરીડીયન

પ્રીમિયમ એસયુવી ઓફ ધ યર - હ્યુન્ડાઈ ટક્સન

લક્ઝરી એસયુવી ઓફ ધ યર - જીપ ગ્રાન્ડ ચેરોકી

સબ કોમ્પેક્ટ એસયુવી ઓફ ધ યર - મારુતિ બ્રેઝા

SUV ઓફ ધ યર - મારુતિ ગ્રાન્ડ વિટારા

EV ઓફ ધ યર - મર્સિડીઝ-બેન્ઝ EQS 580 4MATIC (Mercedes-Benz EQS 580 4MATIC)

પર્ફોર્મન્સ કાર ઓફ ધ યર - ફેરારી 296 GTB

લક્ઝરી કાર ઓફ ધ યર - લેન્ડ રોવર રેન્જ રોવર

કાર ઓફ ધ યર - હ્યુન્ડાઈ ટક્સન

કઇ બાઇકને કયો એવોર્ડ મળ્યો?

પ્રીમિયમ બાઇક ઓફ ધ યર - સુઝુકી કટાના

બાઇક ઓફ ધ યર - બજાજ પલ્સર N160 (બજાજ પલ્સર N160)

કેવી રીતે કરવામાં આવી પસંદગી?

ABP Live એ દેશનું પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે છેલ્લા એક વર્ષ દરમિયાન બજારમાં આવેલી કાર અને બાઈક પસંદ કરી, જેણે લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા. અમે પોતાના માટે કાર અથવા બાઇક ખરીદવા માંગતા ગ્રાહકોને મદદ કરવા માટે વિવિધ કેટેગરીમાં કાર પસંદ કરી છે.

સ્પર્ધાની સ્થિતિ શું હતી?

ફક્ત તે જ કાર અને બાઇક પસંદ કરવામાં આવી હતી જે 2022 માં લોન્ચ કરવામાં આવી હતી. પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી કારના કેટલાક નવા વેરિઅન્ટ્સ માર્કેટમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ કારના મોડલમાં કરાયેલા ફેરફાર લોકોને ઉપયોગી છે તે શરતે તેમાં કેટલા યાંત્રિક ફેરફારો થયા છે. સ્પર્ધામાં વિદેશથી આયાત કરાયેલી કારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

પસંદગીની પદ્ધતિ શું હતી?

જ્યુરીમાં જાણીતા ઓટોમોબાઈલ નિષ્ણાતો રાજ કપૂર (વરિષ્ઠ ઓટો જર્નાલિસ્ટ), સોમનાથ ચેટર્જી (એબીપી નેટવર્ક સાથે ઓટો જર્નાલિસ્ટ અને કન્સલ્ટન્ટ) અને જતીન છિબ્બર (ઓટોમોબાઈલ જર્નાલિસ્ટ અને એન્કર/પ્રોડ્યુસર - ઓટો લાઈવ)નો સમાવેશ થતો હતો. કારને કુલ 15 કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી અને દરેક કેટેગરીમાં કારનું મૂલ્યાંકન સમાચારમાં ઉપર જણાવ્યા મુજબ સમાન શરતો પર કરવામાં આવ્યું હતું.

'કાર ઓફ ધ યર' એવોર્ડ માટે સંબંધિત કેટેગરીના તમામ વિજેતાઓનું પરીક્ષણ ICAT- ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં કારનું પરીક્ષણ કરવામાં આવે છે. નિર્ણાયકોની ટીમે માઇલેજ, ઇંધણ કાર્યક્ષમતા, રાઇડની ગુણવત્તા જેવા અનેક માપદંડો પર કારનું પરીક્ષણ કર્યા પછી તેમની પસંદગી કરી. તમામ કેટેગરીમાં ટોપ સ્કોર મેળવનાર કારને 'કાર ઓફ ધ યર' એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?
V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?
Range Rover SV Sawai: 24K Goldની Branding, 537 HPનો દમ, આ છે શાહી Range Rover
Range Rover SV Sawai: 24K Goldની Branding, 537 HPનો દમ, આ છે શાહી Range Rover
Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે
Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે
વી ઇલેક્ટ્રિક SUV ખરીદવી છે? ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે આ 4 શાનદાર EVs, જુઓ લિસ્ટ
વી ઇલેક્ટ્રિક SUV ખરીદવી છે? ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે આ 4 શાનદાર EVs, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
Embed widget