શોધખોળ કરો

Electric Scooters: પેટ્રોલ-ડિઝલના ભાવથી છો પરેશાન? તો ખરીદો આ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર, ખર્ચ ઝીરો

આ સ્કૂટરના નવા મોડલ અહીં સતત લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં જો પણ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગતા હોવ તો આજે અમે તમને બજારમાં ઉપલબ્ધ કેટલાક શ્રેષ્ઠ મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Best Electric Scooters: પેટ્રોલ-ડિઝલના કુદકે ને ભુદકે વધતા જતા ભાવ અને ગ્લોબલ વોર્મિંગને લઈને લોકોમાં આવી રહેલી જાગૃતિ કારણે લોકોનો ઝોક ઈકેક્ટ્રિક વાહનો તરફ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ટુ વ્હિલર્સને લઈને. તો ઓટો મોબાઈલ કંપનીઓ પણ લોકોની પસંદ પ્રમાણેના અને બજેટમાં પોસાય તેવા અનેક મોડલ સમયાંતરે બહાર પાડતી રહે છે. 

દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ઘણી માંગ છે. આ સ્કૂટરના નવા મોડલ અહીં સતત લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં જો પણ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગતા હોવ તો આજે અમે તમને બજારમાં ઉપલબ્ધ કેટલાક શ્રેષ્ઠ મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઓલા એસ વન

ઓલાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેમાં S1 Air, S1 અને S1 Proનો સમાવેશ થાય છે. આ સ્કૂટરની રેન્જ અનુક્રમે 101, 121 અને 181 કિલોમીટર છે. તેમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટર 8.5kWનો પાવર અને 58 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત ₹79,999 થી ₹1.40 લાખ સુધીની છે.

એથર 450X

આ Ather ઇલેક્ટ્રિક સ્કૂટરને 5400 વોટની PMSM ઇલેક્ટ્રિક મોટર મળે છે, જે 3.7 kWh બેટરી પેક સાથે જોડાયેલ છે. તેને ચાર્જ કરવામાં 5 કલાક 40 મિનિટ લાગે છે અને તેની રેન્જ પ્રતિ ચાર્જ 60 કિમી છે. તે બે વેરિઅન્ટ Ather 450 Plus Gen 3 અને Ather 450X Gen 3માં આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.36 લાખથી 1.58 લાખ રૂપિયાની વચ્ચે છે.

ટીવી અને ક્યુબ

TVS iQube 4.4kW ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે. આ મોટર 3kW પાવર અને 33 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે બે વેરિઅન્ટ S અને STમાં ઉપલબ્ધ છે. જેની ટોપ સ્પીડ અનુક્રમે 78 kmph અને 82 kmph છે. તેમાં 3.04kWh લિથિયમ-આયન બેટરી પેક છે, જે તેને 100 કિમીની રેન્જ આપે છે. જ્યારે ટોચના મોડલને 4.56kWh બેટરી પેક મળે છે જે 145 કિમીની રેન્જ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 99,000 થી રૂ. 1.12 લાખ સુધીની છે.

હીરો વિડા V1

આ સ્કૂટર બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં IP67 રેટેડ 3.94kWh અથવા 3.44kWh બેટરી પેક છે. V1 Pro અને V1 Plus અનુક્રમે 165 Km અને 143 Kmની રેન્જ મેળવે છે. તેમની ટોપ સ્પીડ 80 kmph છે અને તેઓ માત્ર 65 મિનિટમાં 0-80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.28 લાખ રૂપિયાથી 1.39 લાખ રૂપિયા સુધીની છે.

બજાજ ચેતક

તે 4.08kWની ક્ષમતા સાથે બ્રશલેસ ડીસી મોટર મેળવે છે. આ મોટર 16Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર 'ઇકો' મોડમાં 95km અને 'Sport'મોડમાં 85kmની રેન્જ આપે છે. તે 5 amp પાવર સોકેટ સાથે પાંચ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.47 લાખ રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget