શોધખોળ કરો

Hero HF Deluxe ના ત્રણ નવા મોડલ થયા લોન્ચ, Bajaj CT 100 સાથે થશે મુકાબલો

હીરો મોટોર્કોર્પએ પોતાની HF Deluxe બાઈકને અપડેટ કરતા તેને ત્રણ નવા મોડલ રજૂ કર્યા છે.

નવી દિલ્હી: હીરો મોટોર્કોર્પએ પોતાની HF Deluxe બાઈકને અપડેટ કરતા તેને ત્રણ નવા મોડલ રજૂ કર્યા છે, જ્યારે પહેલા આ બાઈકના માત્ર બે મોડલ ઉપલબ્ધ હતા. આ બાઈક તમને કુલ પાંચ મોડલમાં મળશે. ગ્રાહકોની જરૂરિયાતને જોતા તેમાં હવે કિક સ્ટાર્ટ + સ્પોક વ્હીલ્સ, કિક સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ, સેલ્ફ સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ, સેલ્ફ સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ (બ્લેક વર્ઝન) અને સેલ્ફ સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ i3S વર્ઝન મોડલ સામેલ છે. હીરો HF Deluxeના પાંચેય મોડલની કિંમત KICK START DRUM BRAKE ALLOY WHEEL - Fi ની કિંમત 49,000 રૂપિયા KICK START DRUM BRAKE SPOKE WHEEL - Fi ની કિંમત 48,000 રૂપિયા SELF START DRUM BRAKE ALLOY WHEEL - Fi ની કિંમત 57,175 રૂપિયા SELF START DRUM BRAKE ALLOY WHEEL - Fi i3s ની કિંમત 58,500 રૂપિયા SELF START DRUM BRAKE ALLOY WHEEL - Fi (બ્લેક વર્ઝન) ની કિંમત 57,300 રૂપિયા હીરો HF Deluxe ના એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં BS6, 97.2 cc એન્જિન છે જે 8,000 rpm પર 7.94 bhp નો પાવર અને 6,000 rpm પર 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગેરબોક્સથી લેસ છે. ડાઈમેન્સન માટે Hf Deluxe Bs6 ની લંબાઈ 1965 mm, પહોળાઈ 720 mm, ઉંચાઈ 1045 mm, સૈડલ ઉંચાઈ 805 mm, વ્હીલ્સ બેસ 1235 mm, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 165 mm અને ફ્યૂલ ટેન્ક કૈપેસિટી 9.6 લીટર છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો તેમાં ફ્રંટમાં 130 mm ડ્રમ બ્રેક અને રિયરમાં 130 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. Bajaj CT 100 સાથે મુકાબલો હીરો HF Deluxe નો સીધો મુકાબલો Bajaj CT 100 BS6 સાથે થશે. આ બાઈકમાં કુલ બે મોડલ મળે છે. કિંમતની વાત કરીએ તો CT100 KS ALLOY વર્ઝનની કિંમત 43,994 રૂપિયા છે જ્યારે CT100 ES ALLOY ની 51,674 રૂપિયા છે. એન્જિનની વાત કરવામાં આવે તો 102cc સિંગલ સિલિંડર એયર કૂલ્ડ એન્જિ આપ્યું છે, પરંતુ હવે તે BS6 માં અપગ્રેડ થઈ ગયું છે. આ એન્જિન 7.7bhp નો પાવર અને 8Nm ટોર્ક જનરેટ કરે છે.

ટોપ સ્ટોરી

આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
Maruti Baleno ફેસલિફ્ટ આજે થશે લોન્ચ; i20 અને Altrozનું ટેન્શન કેમ વધશે?
Maruti Baleno ફેસલિફ્ટ આજે થશે લોન્ચ; i20 અને Altrozનું ટેન્શન કેમ વધશે?
Maruti અર્ટિગાને ટક્કર આપવા માર્કેટમાં આવી 60 લિટરની ટાંકી ધરાવતી ફેક્ટરી ફિટેડ CNG કાર
Maruti અર્ટિગાને ટક્કર આપવા માર્કેટમાં આવી 60 લિટરની ટાંકી ધરાવતી ફેક્ટરી ફિટેડ CNG કાર
Electric scooter: સૌથી વધુ રેન્જ વાળું ઇલેક્ટ્રિક સ્કૂટર કયું, કેટલી છે કિંમત?
Electric scooter: સૌથી વધુ રેન્જ વાળું ઇલેક્ટ્રિક સ્કૂટર કયું, કેટલી છે કિંમત?

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Embed widget