શોધખોળ કરો

Hyundai Venue Facelift : હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટની ડિટેલ્સ થઈ લીક, જાણો કારની ખાસિયતો

હોમ ટુ કાર (H2C) ફીચર્સની મદદથી ગ્રાહકો રિમોટ ક્લાઇમેટ કન્ટ્રોલ, રિમોટ ડોર લોક/અનલોક, રિમોટ વ્હીકલ સ્ટેટસ ચેક, મારી કાર, ટાયર પ્રેશરની માહિતી, ફ્યુઅલ લેવલની માહિતી જેવી કામગીરીને નિયંત્રિત કરી શકશે

Hyundai Venue Lanunching Update- હ્યુન્ડાઇ વેન્યૂ ફેસલિફ્ટ લોન્ચિંગની ઘણી નજીક છે, જ્યારે લોન્ચિંગ પહેલા જ તેની ડિટેલ લીક થઇ ગઇ છે. તેને 16 જૂને લોન્ચ કરવામાં આવશે, જે બાદ ભારતીય રસ્તાઓ પર દોડતી  જોવા મળશે. તેમાં નવા ફીચર્સ સાથે નવું ઇન્ટીરિયર જોવા મળશે. ચાલો આપણે આગામી હ્યુન્ડાઇ વેન્યુમાં જોવા મળશે તે હાઇલાઇટ્સ વિશે વાત કરીએ.

અપકમિંગ વેન્યૂમાં તમને ધાંસુ ફીચર્સ મળવાના છે. બ્લુલિંક કનેક્ટેડ કાર સિસ્ટમ સાથે દેખાશે. કુલ મળીને 60થી વધુ ફીચર્સ હશે. જેમાં ફર્મવેર ઓવર ધ એર (એફઓટીએ) અપડેટ્સ, એમ્બેડેડ વોઇસ કમાન્ડનો સમાવેશ થાય છે. નવી વેન્યૂમાં એલેક્સા અને ગૂગલ વોઈસ આસિસ્ટન્ટની મદદથી તમે ઘરે બેઠા તમારી કારનું સ્ટેટસ ચેક કરી શકશો. આ તમામ ફીચર્સને વોઇસ સપોર્ટથી કંટ્રોલ કરવામાં આવશે. તમારી સુવિધાને ધ્યાનમાં રાખીને, હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓને ટેકો આપવામાં આવે છે.

હોમ ટુ કાર (H2C) ફીચર્સની મદદથી ગ્રાહકો રિમોટ ક્લાઇમેટ કન્ટ્રોલ, રિમોટ ડોર લોક/અનલોક, રિમોટ વ્હીકલ સ્ટેટસ ચેક, મારી કાર, ટાયર પ્રેશરની માહિતી, ફ્યુઅલ લેવલની માહિતી, સ્પીડ એલર્ટ, ટાઇમ ફેન્સિંગ (આઉટ ઓફ ટાઇમ) એલર્ટ અને આઇડલ ટાઇમ એલર્ટ જેવી કામગીરીને નિયંત્રિત કરી શકશે. ઉપરાંત નવી વેન્યુ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ 10 પ્રાદેશિક ભાષાઓ સહિત 12 ભાષાઓ માટે સપોર્ટ કરશે. આ સિવાય અન્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો બે સ્ટેપ બેક સીટ, ડ્રાઇવ મોડ્સ સિલેક્ટ નોર્મલ, ઇકો અને સ્પોર્ટ મોડ્સને ઓપ્શન આપવામાં આવશે. તેને 'સાઉન્ડ ઓફ નેચર' પણ મળવા જઇ રહ્યું છે, જેને તમે ડ્રાઇવિંગ કરતી વખતે માણી શકશો.

Hyundai Venue Facelift : હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટની ડિટેલ્સ થઈ લીક, જાણો કારની ખાસિયતો

એન્જિન વિકલ્પો - એન્જિન વિશે વાત કરીએ તો, 1.2 કપ્પા પેટ્રોલ સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. 1.0 ટર્બો પેટ્રોલ GDi IMT ક્લચલેસ મેન્યુઅલ ગિયરબોક્સ અને DCT ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક સાથે ઉપલબ્ધ હશે. આ સિવાય 1.5 લિટર CRDi ડીઝલ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે.

વેરિઅન્ટ્સ અને કલર્સ - નવી હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટમાં 5 વેરિઅન્ટ્સ ઉપલબ્ધ થશે. જેમાં E, S, S+, S(O), SX, SX(O) નો સમાવેશ થાય છે. કલર વિકલ્પો વિશે વાત કરીએ તો, તમને 7 વિકલ્પો મળશે, જેમાં પોલર વ્હાઇટ, ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે, ફેરી રેડનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં ડ્યુઅલ ટોન (બ્લેક રૂફ સાથે ફેરી રેડ) વિકલ્પનો સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget