શોધખોળ કરો

હ્યુંડઈ કંપનીએ કાશ્મીર વિશે શું કરી વિવાદાસ્પદ કોમેન્ટ કે ભારતમાં હ્યુંડઈના બહિષ્કારની માંગ થઈ ગઈ ટ્રેન્ડ ?

પાકિસ્તાનના સ્વાંગમાં કરવામાં આવેલુ હ્યૂન્ડાઇના ટ્વીટ પર આંતરરાષ્ટ્રીય કંપની હોવાના નાતે ધમાલ મચી ગઇ છે.

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનનુ ઘર્ષણ વર્ષો જુનુ છે, કાશ્મીર મુદ્દાને લઇને અવારનવાર પાકિસ્તાન તરફથી વિચિત્ર કૉમેન્ટો આવતી રહે છે, અને ભારત પણ તેનો જરદાર જવાબ આપે છે. પાકિસ્તાન સતત કાશ્મીરમાં પોતાના આતંકી સંગઠનો દ્વારા આતંક ફેલાવવાનુ કામ કરે છે. ભારત કાશ્મીર મુદ્દાને ક્યારેય હળવાશથી નથી લેતુ, ભારતીયો પણ કાશ્મીર મુદ્દાને લઇને ગંભીર છે, ત્યારે હાલમાં મૉટર કંપની હ્યૂન્ડાઇ ભારતીયના નિશાને ચઢી છે. હ્યૂન્ડાઇએ કાશ્મીર મુદ્દે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેને લઇને આખા દેશમાં વિરોધ પેદા થયો છે. 

પાકિસ્તાન હ્યૂન્ડાઇના કાશ્મીર પર એક ટ્વીટથી ટ્વીટર પર ધમાસાન-
આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપની હ્યૂન્ડાઇની પાકિસ્તાની શાખાના એક ટ્વીટના કારણે ટ્વીટર પર ધમાસાન મચી ગયુ છે. આ ટ્વીટ બાદ ભારતમાં ટ્વીટર પર બૉયકૉટ હ્યૂન્ડાઇ ટ્રેન્ડ થવા લાગ્યુ છે. ખરેખરમાં પાકિસ્તાન હ્યૂન્ડાઇના ટ્વીટમાં વિવાદાસ્પદ વાત હતી, જેના પર આખો વિવાદ થયો. હવે આ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યુ છે.

હ્યૂન્ડાઇ પાકિસ્તાનના ટ્વીટર પર થયેલી પૉસ્ટમાં લખવામાં આવ્યુ હતુ- આવો આપણા કાશ્મીરી ભાઇઓના બલિદાનને યાદ કરીએ અને તેના સમર્થનમાં ઉભા રહીએ, જેનાથી સ્વતંત્રતા માટે તે પોતાનો સંઘર્ષ ચાલુ રાખે. 

હ્યુંડઈ કંપનીએ કાશ્મીર વિશે શું કરી વિવાદાસ્પદ કોમેન્ટ કે ભારતમાં હ્યુંડઈના બહિષ્કારની માંગ થઈ ગઈ ટ્રેન્ડ ?

ભારતીયો ટ્વીટ પર ગિન્નાયા-
પાકિસ્તાનના સ્વાંગમાં કરવામાં આવેલુ હ્યૂન્ડાઇના ટ્વીટ પર આંતરરાષ્ટ્રીય કંપની હોવાના નાતે ધમાલ મચી ગઇ છે. ભારતીય યૂઝર્સ હ્યૂન્ડાઇ પાકસ્તાનને રાજનીતિક રીતે અજમાવવામાં માટે જબરદસ્ત ગિન્નાયા છે. ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આના માટે માફી માંગવાની માંગ કરી છે. કંપિલ મિશ્રાએ ચેતવ્યા છે કે જો કંપની આ માટે માફી નહીં માગે તો કંપની મોટુ નાણાંકીય નુકસાન વેઠવુ પડશે. સાથે જ તેની બ્રાન્ડ વેલ્યૂને મોટો ધક્કો લાગશે.

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ

Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget