શોધખોળ કરો

Jeep એ લોન્ચ કરી Fortuner ને ટક્કર આપતી SUV, ફીચર્સ જોઈ દંગ રહી જશો 

જીપએ અપડેટ સાથે ભારતીય બજારમાં તેની સૌથી પ્રખ્યાત SUV Jeep Meridian લોન્ચ કરી છે.

Updated Jeep Meridian Launched in India: જીપએ અપડેટ સાથે ભારતીય બજારમાં તેની સૌથી પ્રખ્યાત SUV Jeep Meridian લોન્ચ કરી છે. કંપનીએ જીપ મેરિડીયનમાં કેટલાક અપડેટ્સ આપ્યા છે, જે તેને પાછલા મોડલ કરતા વધુ સારા બનાવે છે. શાનદાર ડિઝાઈન અને પાવરફુલ એન્જિન સાથે આવતી આ SUVની પ્રારંભિક કિંમત રૂ. 24 લાખ 99 હજાર (એક્સ-શોરૂમ) છે, જે ટોયોટા ફોર્ચ્યુનર અને એમજી ગ્લોસ્ટર જેવા મોડલ સાથે સ્પર્ધા કરે છે. આ કારને ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં ડિઝાઈન કરવામાં આવી છે. 

જીપના કુલ ચાર વેરિઅન્ટ્સ

જીપ મેરિડીયનના અપડેટેડ વર્ઝનમાં કંપનીએ બે અલગ અલગ સીટિંગ લેઆઉટ સાથે એસયુવી રજૂ કરી છે, જેમાં 5-સીટર અને 7-સીટર કન્ફિગરેશનનો સમાવેશ થાય છે. કુલ ચાર વેરિઅન્ટ્સ લોન્ગિટ્યૂડ, લોન્ગિટ્યૂડ પ્લસ, લિમિટેડ (ઓ) અને ઓવરલેન્ડ વેચાણ માટે ઉપલબ્ધ છે.  કંપનીએ જીપ મેરિડીયનમાં કેટલાક અપડેટ્સ આપ્યા છે, જે તેને પાછલા મોડલ કરતા વધુ સારા બનાવે છે.

ભારતમાં કયા વેરિઅન્ટની કિંમત કેટલી છે ? 

કિંમત વિશે વાત કરીએ તો, તેના લોન્ગિટ્યૂડ વેરિઅન્ટની કિંમત રૂ. 24.99 લાખ, લોન્ગિટ્યૂડ  પ્લસ વેરિઅન્ટની કિંમત રૂ. 27.50 લાખ, લિમિટેડ (ઓ)ની કિંમત રૂ. 30.49 લાખ અને ઓવરલેન્ડની કિંમત રૂ. 36.49 લાખ છે. કંપનીએ આજથી જીપ મેરિડીયનને લઈને સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે. જીપ મેરિડીયનના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, સિગ્નેચર 7 સ્લોટ ગ્રિલ અને પેયર્ડ હેડલેમ્પ્સ તેને અદ્ભુત લૂક આપે છે.

અપડેટેડ જીપ મેરિડીયનમાં સંપૂર્ણ એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી ટેલલાઇન્સ અને સીટો ફોલ્ડ કરવામાં આવે ત્યારે 824 લિટર સુધીની બૂટ સ્પેસ છે. પાવરટ્રેન વિશે વાત કરીએ તો નવી જીપ મેરિડિયનમાં 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે, જે  3750 આરપીએમ અને 170 એચપીની મહત્તમ પાવર 1750થી લઈ  2500 આરપીએમ પર 350 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે.

જીપ મેરિડિયનમાં 10.25 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફુલ એચડી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બિલ્ટ-ઇન નેવિગેશન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે જેવી સુવિધાઓ છે.  તેમાં 360 ડિગ્રી કેમેરા અને એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટેંસ સિસ્ટમ સાથે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ઈન્ટેલિઝેન્ટ સ્પીડ અસિસ્ટ ફીચર સામેલ છે.  

માત્ર દેશમાં જ નહીં પરંતુ મારુતિની આ કારે વિદેશમાં પણ ધૂમ મચાવી, તેની નિકાસ 355 ટકા વધી 

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget