શોધખોળ કરો

મારુતિની નવી Celerio ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કેટલી હશે કિંમત અને કોને આપશે ટક્કર

નવી જનરેશન Celerio 1.2 લીટર K12B એન્જિન સાથે લોન્ચ થશે. આ પાવરફૂલ એન્જિન હાલ Swift અને WagonRમાં આવે છે.

નવી દિલ્હીઃ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી નવી જનરેશન Celerio ને ભારતમાં જલદી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી Celerioમાં બીએસ6 એન્જિન ઉપરાંત અનેક કોસ્મેટિક બદલાવ પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી Celerio મેના અંતમાં કે જૂન મહિનામાં આવી શકે છે. જોકે, કંપની તરફથી આ અંગે હજુ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. કારની કિંમત એક્સ શો રૂમ દિલ્હી સાડા ચારથી પાંચ લાખ રૂપિયા વચ્ચે હશે તેમ કહેવાય છે. એન્જિનમાં મોટો બદલાવ નવી જનરેશન Celerio 1.2 લીટર K12B એન્જિન સાથે લોન્ચ થશે. આ પાવરફૂલ એન્જિન હાલ Swift અને WagonRમાં આવે છે. જે 83 Psનો પાવર અને 113 NM ટોર્ક જનરેટ કરે છે. પરંતુ Celerioમાં એન્જિનના પાવર અને ટોર્કમાં બદલાવ હાઈ શકે છે. આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવી જનરેશન Celerioમાં BS6વાળું 1.0 લીટર K10B, થ્રી સિલેંડર પેટ્રોલ પણ મળશે. આ એન્જિન 67bhpનો પાવર અને 90 NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ટ્રાન્સમિશન સાથે આવશે. હાલ Celerioમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે. કોને આપશે ટક્કર મારુતિની નવી Celerio નો અસલી મુકાબલો હ્યુન્ડાઈ સેન્ટ્રો સાથે થશે. આ કાર તેની સ્ટાઇલ અને સ્પેસ માટે ઓળખવામાં આવે છે. કારમાં 1086સીસીનું પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે. જે 69 PSનો પાવર આવે છે. કારમાં 5 સ્પીડ ગિયરબોક્સની સુવિધા આપવામાં આવી છે. સેન્ટ્રોની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 4.47 લાખ રૂપિયાથી લઈ 6.20 લાખ રૂપિયા વચ્ચે છે. આ કારમાં સારી સ્પેસ છે અને 5 લોકો આરામથી બેસી શકે છે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે, ઉપરાંત CNG ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. નવી સેલેરિયો હ્યુન્ડાઈ સેન્ટ્રો ઉપરાંત રેનો ક્વિડ, ટાટા ટિયાગોને પણ ટક્કર આપશે.

ટોપ સ્ટોરી

300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
મોંઘા EV ની છબી બદલશે Ather? ધાસું ફીચર્સ સાથે લોન્ચ થઈ શકે છે સસ્તું સ્કૂટર
મોંઘા EV ની છબી બદલશે Ather? ધાસું ફીચર્સ સાથે લોન્ચ થઈ શકે છે સસ્તું સ્કૂટર
આવી ગયું નવું TVS Jupiter 110 સ્કૂટર, પ્રકાશમાં બદલાશે કલર! Honda Activa સાથે સ્પર્ધા 
આવી ગયું નવું TVS Jupiter 110 સ્કૂટર, પ્રકાશમાં બદલાશે કલર! Honda Activa સાથે સ્પર્ધા 
27 Km માઈલેજ અને સનરુફ, Tata ની આ કાર બની લોકોની પસંદ, જાણી લો કિંમત 
27 Km માઈલેજ અને સનરુફ, Tata ની આ કાર બની લોકોની પસંદ, જાણી લો કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flood: નેપાળમાં પૂરમા અત્યાર સુધીમાં 600ના મોત, 200થી વધુ ગુમ, 320 ભારતીયો સામેલ
Nepal Flood: નેપાળમાં પૂરમા અત્યાર સુધીમાં 600ના મોત, 200થી વધુ ગુમ, 320 ભારતીયો સામેલ
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Embed widget