શોધખોળ કરો

માર્કેટમાં આવતીકાલે આવી રહી છે Skodaની આ દમદાર કાર, જાણો કેવા છે ફિચર્સ ને કોને આપશે ટક્કર...

સ્કૉડા સ્લાવિયા 1.0 લીટર 3- સિલેન્ડર ટર્બો પેટ્રૉલ અને 1.5-લીટર 4-સિલેન્ડર ટર્બો પેટ્રૉલની સાથે આવશે.

Skoda- સ્કૉડા સ્લાવિયાને કાલે એટલે કે 28 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. સ્લાવિયા ઇન્ડિયા 2.0 પ્રૉજેક્ટની બીજી પ્રૉડક્ટ છે. સ્લાવિયા રેપિડની જગ્યા લેશે પરંતુ આ એક વધુ પ્રીમિયમ પ્રૉડક્ટ છે અને આનો ટાર્ગેટ હાયર સેગમેન્ટ છે. સ્કૉડા સ્લાવિયા 1.0 લીટર 3- સિલેન્ડર ટર્બો પેટ્રૉલ અને 1.5-લીટર 4-સિલેન્ડર ટર્બો પેટ્રૉલની સાથે આવશે. જે ક્રમશઃ 85kW (115ps) અને 110kW (150PS)નો પાવર જનરેટ કરશે. 

બન્ને એન્જિન ઓપ્શન 6 - સ્પીડ મેન્યૂઅલ, 6 સ્પીડ ઓટોમેટિક કે 7-સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશનમાં કોઇ એકના ઓપ્શનની સાથે આવશે. સ્લાવિયા 521 લીટરના મોટા બૂટ સ્પેસની સાથે આવશે. આમાં આપવામાં આવેલુ ઇન્ટીરિયર આને સેડાન સેગમેન્ટમાં ઉપલ રાખે છે. નવી સેડાનને MQB A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ તે જ પ્લેટફોર્મ છે, જેના પર બનાવવામાં આવેલી Kushaqને ગ્રાહકોએ ખુબ પસંદ કરી છે. સેડાનને ત્રણ વેરિએન્ટ ઓપ્શનની સાથે લૉન્ચ કરવામા આવશે. એક્ટિવ, એમ્બિશન અને સ્ટાઇલ, જેમાં ગ્રાઉન્ડ અપ બેઝ વેરિએન્ટમાં ડિવાઇસની એક મોટુ લિસ્ટ મળી શકે છે.

એમ્બિશન ટ્રિમથી ઉપર, ટચ કન્ટ્રૉલ ક્લાઇમેટ્રૉનિક એર કેર ફન્કશન સ્ટાન્ડર્ડ રીતે આવશે. જ્યારે ટૉપ એન્ડ સ્ટાઇલ વેરિએન્ટ માટે લેધરની વેન્ટિલિટેડ ફ્રન્ટ સીટ જેવા કન્ફોર્ટ ફિચર ઉપલબ્ધ છે. સ્કૉડા સ્લાવિયાને ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રૉલ, ઓટો હેન્ડલેમ્પ અને વાઇપર, છ એરબેગ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સહિત બીજા કેટલાય ફિચર્સની સાથે લૉન્ચ કરવામા આવશે.  બીજા ફિચર્સમાં કનેક્ટેડ કાર ટેકનોલૉજી, ઇલેક્ટ્રિક સનરૂફ અને રિયર વ્યૂ કેમેરા સામેલ છે. એક જરૂરી ફેક્ટર જે સ્લાવિયાને મજબૂત બનાવે છે, તે 95 ટાક સુધી લૉકલાઇઝેશન લેવલનુ છે જે કમ્પીટીશનના જમાનામાં કિંમતને ઓછી રાખવા માટે મદદ કરી શકે છે. 

મિડ સાઇઝ પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં આનો મુકાબલો હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ, હ્યૂન્ડાઇ વરના અને ફૉક્સવેગનની અપકમિંગ સેડાન વર્ટસ સાથે થશે.

આ પણ વાંચો..........

ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો

યુક્રેનનો રશિયા પર પલટવાર, 3500 રશિયન સૈનિકો, ટેન્ક, વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યાનો કર્યો દાવો, ફોટા પણ જાહેર કર્યા

GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી

JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર

Horoscope Today 27 February 2022: આજે છે વિજયા એકાદશી, 5 રાશિના જાતકોએ આ કામથી રાખવું પડશે અંતર, જાણો તમામ રાશિનુ રાશિફળ

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઈડેનનું મોટું નિવેદન, કહ્યું- ‘ત્રીજું વિશ્વ યુદ્ધ જ વિકલ્પ’

ટોપ સ્ટોરી

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
Embed widget