શોધખોળ કરો

ટ્રાફિક પોલીસે મેમો ફાડ્યો હોય તો આ રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગયા વિના આ રીતે ભરો ઓનલાઇન, જાણો પ્રૉસેસ

જો તમારા વાહનનુ કોઇ ચલન કપાયુ છે અને તમે તેને ઓનલાઇન ભરવા માંગો છો, તો આજે અમને તમને ઓનલાઇન ચલણ ભરવાની રીત બતાવવાના છે.

How To Pay Traffic Challan Online: જો તમારા વાહનનુ કોઇ ચલન કપાયુ છે અને તમે તેને ઓનલાઇન ભરવા માંગો છો, તો આજે અમને તમને ઓનલાઇન ચલણ ભરવાની રીત બતાવવાના છે. તમે ઘરે બેસીને પોતાના મોબાઇલથી પણ ચલણ ભરી શકો છો, આના માટે  https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જાઓ. ટ્રાફિક પોલીસે મેમો ફાડ્યો હોય તો આ રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગયા વિના આ રીતે ભરો ઓનલાઇન, જાણો પ્રૉસેસ

પછી, પોતાના વાહન/ચલણ/ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડીયેલી જરૂરી જાણકારી ભરો. કેપચા ભરો અને ગેટ ડિટેલ પર ક્લિક કરી દો. 

હવે તમારી સામે નવા પેજ પર તમારા ચલનની જાણકારી ખુલી જશે. 

જે ચલણની ચૂકવણી કરો છો, તેને પસંદ કરો. તેની સાથે જ તેના ઓનલાઇન ચૂકવણી માટેનો ઓપ્શન હશે. 

ચલણ ભરવા માટે ચૂકવણીના ઓપ્શનને પસંદ કરો, અહીં તમને ચૂકવણી સાથે જોડાયેલી જાણકારી ભરવી પડશે. 

હવે આના પછી ચૂકવણીને કન્ફોર્મ કરી દો. તમારુ ચલણ ભરાઇ જશે. 

આ પણ વાંચો---

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?

માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત

Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન

ટોપ સ્ટોરી

₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget