શોધખોળ કરો
બિન સંગઠિત ક્ષેત્રના કામદારોને મહિને 3000 રૂપિયા પેન્શન મળશે

1/2

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નાણાં પ્રધાન પિયૂષ ગોયલે આજે રજૂ કરેલા વચગાળાના બજેટમાં કામદારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કામદારોને આ પેન્શન 60 વર્ષ ની ઉંમર પછી મળશે.
2/2

ગોયલે જાહેરાત કરી કે, વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને આ લાભ મળશે. તેમને 3 હજાર રૂપિયનું પેન્શન દર મહીને આપવામાં આવશે.
Published at : 01 Feb 2019 12:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
