શોધખોળ કરો
હ્યુન્ડાઈએ આ કારમાં ઉમેર્યા નવા ફીચર્સ, મળી રહ્યો છે 95,000 રૂપિયા સુધીનો ફાયદો
1/5

ગ્રાન્ડ આઈ10માં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 6,000 rpm પર 83 psનો પાવર જનરેટ કરે છે. જ્યારે 1.2 લીટર ડીઝલ એન્જિન 4,000 rpm પર 75 psનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન એક્સેંટમાં પણ આપવામાં આવ્યું છે.
2/5

હ્યુન્ડાઈ એક્સેન્ટની વાત કરવામાં આવે તો કંપનીએ તેના SX અને SX(O)માં રિયર સ્પોઇલર, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે આઇબ્લૂ એપ તથા વાયરલેસ ચાર્જિંગ જેવી સર્વિસ ઉમેરવામાં આવી છે.
Published at : 19 Nov 2018 08:14 PM (IST)
View More





















