શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Crime News: પ્રેમિકા સાથે ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો યુવક, પત્નિ પિયરિયાંને લઈને આવી પહોંચી ને પછી.........

Crime News: યુવકને તેની ગર્લફ્રેન્ડ સાથે અંગત પળો માણતી વખતે પત્ની અને સાસરિયાઓએ રંગે હાથે પકડીને માર માર્યો અને પછી પોલીસને હવાલે કર્યો હતો.

Crime News: ગ્રેટર નોઈડાના દનકૌર શહેરમાં એક પરિણીત યુવકને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવવા ભારે પડ્યા. યુવકને તેની ગર્લફ્રેન્ડ સાથે અંગત પળો માણતી વખતે પત્ની અને સાસરિયાઓએ રંગે હાથે પકડીને માર માર્યો અને પછી પોલીસને હવાલે કર્યો હતો. પત્નીએ પતિ પર તેની સાથે મારપીટ કરવાનો અને સિગારેટથી ડામ આપવાનો આરોપ લગાવ્યો છે.

દોઢ વર્ષ પહેલા થયા હતા લગ્ન

મથુરાના રહેવાસી અશોકે જણાવ્યું કે તેણે લગભગ દોઢ વર્ષ પહેલા તેની બહેન કિરણના લગ્ન દનકૌર શહેરના રહેવાસી યુવક સાથે કર્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ પતિએ દહેજમાં મળેલી કારને પણ આગ લગાવી દીધી હતી. લગ્ન પહેલા તેના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધો હતા, જેના માટે તે દરરોજ તેની બહેનને મારતો હતો.

સંબંધીના ઘરે ગઈ પત્નિ, પતિ ગર્લફ્રેન્ડને લઈને આવ્યો ઘરે ને પછી....

પરિવારજનોનું કહેવું છે કે દહેજ ખાતર આરોપીઓ તેમની પુત્રીને સિગારેટથી ડામ દે છે. જેના કારણે મહિલાના હાથ અને શરીર પર દાઝવાના નિશાન પણ છે. પીડિતા કિરણે જણાવ્યું કે તે લગભગ ત્રણ દિવસ પહેલા તેના મામાના ઘરે ગઈ હતી. તક જોઈને આરોપી પ્રેમિકાને ઘરે લઈ આવ્યો. આ અંગેની માહિતી મળતાં તેણે શુક્રવારે સાંજે બંનેને ઘરમાંથી રંગે હાથે પકડી લીધા હતા. આ દરમિયાન મહિલાના પરિવારજનોએ બંનેને માર માર્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

ભાજપની મહિલા નેતાને સગી દીકરીએ જ મારી નાંખી, દીકરીને કોની સાથે હતા શરીર સંબંધ ?

દિલ્હીના આંબેડકર નગર વિસ્તારમાં વર્ષ 2007માં ભાજપની ટિકિટ પર કોર્પોરેશનની ચૂંટણી લડેલી મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને મહિલાની પુત્રીએ તેના પ્રેમી મિત્ર સાથે મળીને અંજામ આપ્યો હતો. મૃતકની ઓળખ સુધા રાની (55) તરીકે થઈ છે. હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે પુત્રી દેવયાની (24) અને પ્રેમીના મિત્ર કાર્તિક (23)ની ધરપકડ કરી છે.

પોલીસે ગુનામાં વપરાયેલ સર્જિકલ બ્લેડ અને અન્ય વસ્તુઓ પણ કબજે કરી છે. દેવયાની તેના પતિને છોડીને તેના પ્રેમી શિબુ સાથે દક્ષિણપુરીમાં રહેતી હતી. બંને શરીર સુખ માણતા દેવયાનીની માતા જોઈ ગઈ હતી. તેની માતાને લગ્ન વગર દીકરી પર પુરુષ સાથે લિવ ઈનમાં રહે તે ગમતું નહોતું. તેથી દીકરી પર દબાણ લાવવા માટે તેને મિલકતમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ખર્ચ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. જેનાથી નારાજ થઈને તેણે આ કૃત્ય આચર્યું હતું. લૂંટ દરમિયાન બનેલી ઘટનાને હત્યાનો રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે આંબેડકર નગર પોલીસ સ્ટેશનને મદનગીર વિસ્તારમાં એક ઘરમાં એક મહિલાની હત્યાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સુધા રાનીનો મૃતદેહ ત્યાં એક રૂમમાં પલંગ પર પડ્યો હતો. પલંગની ચાદર પર આખેઆખું લોહી હતું. રૂમમાં અન્ય કોઈ નિશાની મળી ન હતી. લોહીના છાંટા પણ જમીન પર પડ્યા ન હતા. પોલીસને મહિલાની પુત્રી દેવયાની ઘરે મળી હતી.

તેણે જણાવ્યું કે રાત્રે લગભગ 9.30 વાગ્યે બે બદમાશો તેના ઘરમાં ઘૂસી ગયા અને રોકડ અને ઘરેણાં લૂંટી લીધા. જ્યારે માતાએ વિરોધ કર્યો તો તેણે તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. જ્યારે પોલીસે સુધાના મૃતદેહની તપાસ કરી ત્યારે તેમને તેના ગળામાં સોનાની ચેઈન અને તેના શરીર પર અન્ય દાગીના મળી આવ્યા હતા. દેવયાનીને પૂછવા પર, તેણીએ વારંવાર તેના નિવેદનો બદલવાનું શરૂ કર્યું. શંકાના આધારે પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. આ પછી દેવયાની ભાંગી પડી અને પોતાની માતાની હત્યાની હકીકત સ્વીકારી લીધી.

માતા અને મામાને ચામાં ઊંઘની ગોળીઓ આપી

દેવયાનીએ જણાવ્યું કે તેણીએ તેના પાર્ટનર કાર્તિક સાથે વાતચીત કરીને માતાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું. કાર્તિક તેની માતાને મારવા માટે સંમત થયો હતો. યોજનાના ભાગરૂપે દેવયાનીએ ઊંઘની ગોળીઓની વ્યવસ્થા કરી. શનિવારે સાંજે દેવયાનીએ ઘરમાં હાજર તેના મામા સંજય અને માતા સુધાને ઊંઘની ગોળીઓ સાથે ચા પીવડાવી હતી. મામા બીજા રૂમમાં સૂઈ ગયા. દરમિયાન આરોપીએ કાર્તિકને ફોન કર્યો હતો. તે સમયે સુધા પલંગ પર ગાઢ નિંદ્રામાં હતી. આરોપી પોતાની સાથે સર્જીકલ બ્લેડ લાવ્યો હતો. કાર્તિકે સર્જિકલ બ્લેડ વડે સુધાનું ગળું કાપી નાખ્યું. આ પછી દેવયાનીએ લૂંટનો કેસ કરવા માટે તેની માતાની રોકડ અને ઘરેણાં આપ્યા હતા. પોલીસે કાર્તિકની ધરપકડ કરીને તેની પાસેથી ઘરેણાં કબજે કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Embed widget