શોધખોળ કરો

પુરૂષને 23 વર્ષ નાની યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, બંને રોજ માણતાં શરીર સુખ, પુત્રને પડી ખબર ને.....

Crime News: પિતાના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા જેને લઈ ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા. દરરોજના કલેશથી પરેશાન થઈ 20 વર્ષીય પુત્રએ પિતાની પ્રેમિકાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

Crime News: મહારાષ્ટ્રના ચંદ્રપુરથી હત્યાનો એક મામલો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પિતાના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા જેને લઈ ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા. દરરોજના કલેશથી પરેશાન થઈ 20 વર્ષીય પુત્રએ પિતાની પ્રેમિકાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને પિતરાઈ ભાઈ સાથે મળીને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી.

32 વર્ષની પ્રેમિકાને 55 વર્ષના પ્રેમી સાથે હતા સંબંધ

આ મામલો ચંદ્રપુરના રામનગર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા રમાબાઈ નગરનો છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઉંમર 32 વર્ષ છે અને તેના ત્રણ બાળકો છે. તે પતિથી અલગ રહે છે. મૃતક મહિલાના પ્રેમીની ઉંમર આશરે 55 વર્ષ છે. પોલીસે હત્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

મૃતક મહિલા ચાર વર્ષથી પતિથી અલગ રહેતી હતી

હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પોલીસને અનેક મહત્વની જાણકારી મળતી ગઈ. મૃતક મહિલાની એક પુત્રી અને બે પુત્રો છે. છેલ્લા ચાર વર્ષથી પતિથી અલગ રહે છે. તેનો પતિ બીજા રાજ્યમાં રહે છે,

આરોપીએ શું કરી કબૂલાત

આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેમને પિતાની આવી હરકત સારી નહોતી લાગતી. અનેક વખત પિતાને સમજાવવાની કોશિશ કરી છતાં ન માન્યા. જેના કારણે ઘરમાં રોજ ઝઘડા થતી હતી.

પોલીસે શું કહ્યું

પોલીસ અધિકારી સુધિર નંદનવારે કહ્યું, હત્યામાં સામેલ બંને ઓરોપીઓની ધકપકડ કરી લેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મહિલાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવાશે. હત્યારાએ મહિલાના ગળા અને પીઠ પર ચપ્પાના ઘા ઝીંક્યા હતા. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચપ્પુ પણ મળી આવ્યું છે.

આ પણ વાંચોઃ Electric Scooter: વર્ષ 2021માં આ ઈલેક્ટ્રિક સ્કૂટર થયા લોન્ચ, રેંજ 236 કિમી સુધીની

Omicron in India: આ જાણીતા શહેરમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા કેસની થઈ પુષ્ટિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget