શોધખોળ કરો

'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા

ઝારખંડના જામતાડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી હતી.

ઝારખંડના જામતાડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી હતી. આ પાછળનું કારણ એ છે કે પતિએ તેની પત્નીને જીન્સ પહેરવાની મનાઈ કરી હતી. આનાથી ગુસ્સે થઈને પત્નીએ પતિને ઢોર માર માર્યો હતો.

ઘટના જામતાડા પોલીસ સ્ટેશન વિસ્તારના જોડભીટા ગામની છે. ગામની રહેવાસી આંદોલન ટુડુના લગ્ન બે મહિના પહેલા પુષ્પા હેબ્રમ સાથે થયા હતા. મંગળવારે રાત્રે પુષ્પા હેબ્રમ જીન્સ પહેરીને મેળો જોવા ગોપાલપુર ગામે ગઈ હતી. જ્યારે તે પાછી આવી ત્યારે તેના પતિએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે હવે તું પરિણીત છે અને જીન્સ પહેરીને મેળો જોવા ના જવું.

બસ આ કારણે તેની પત્નીએ ગુસ્સામાં આવીને તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને ધનબાદ પીએમસીએચ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

મૃતકના પિતા કર્ણેશ્વર ટુડુએ જણાવ્યું હતું કે પુત્ર અને પુત્રવધૂ વચ્ચે જીન્સ પહેરવાને લઈને ઝઘડો થયો હતો અને આ વિવાદમાં પુત્રવધૂએ તેના પુત્રને છરીના ઘા મારીને મારી નાખ્યો હતો. મહિલાએ ચાકુથી હુમલો કર્યાનું સ્વીકાર્યું હતું. આ હત્યા બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

જામતાડા પોલીસ સ્ટેશનના પ્રભારી અબ્દુલ રહેમાને જણાવ્યું હતું કે ઘટનાની જાણ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મૃત્યુને કારણે આ ઘટનાના સંબંધમાં ધનબાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........

Bank of Baroda માં તમારું ખાતુ છે તો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો! 12 ઓગસ્ટથી થશે આ મોટો ફેરફાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget