GUJCET 2022: GUJCET 2022 અને ધો. 12 સાયન્સની ફાઇનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી છે.
GUJCET 2022: ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
આ રીતે GUJCETની ફાઇનલ આન્સર કી કરો ચેક
- સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાવ.
- જે બાદ Board Website પર ક્લિક કરો
- જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે.
- જેની પર ક્લિક કરીને તમે ફાઇનલ આન્સર કી જોઇ શકશો.
ક્યારે જાહેર થશે પરિણામ
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ તારીખ 12/૦5/2022ના રોજ સવારે 10:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Tomato Flu: બાળકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના જેવો આ વાયરસ, જાણો લક્ષણ અને સારવાર
Coronavirus: કોરોનાના વધતા કેસને લઈ રેલવેએ શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત
Seed Purchase: ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે આ બાબતો રાખે ધ્યાનમાં, નહીં આવે રડવાનો વારો
Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે
કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર
Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો
Cyclone Asani: ક્ષણવાર ચૂકી ગયો હોત તો યુવકે ગુમાવી દીધો હોત જીવ, જુઓ વાવાઝોડાનો ખૌફનાક લાઇવ વીડિયો
Education Loan Information:
Calculate Education Loan EMI