શોધખોળ કરો

Handwriting : તમારા બાળકના હેંડરાઈટિંગ છે અત્યંત ખરાબ? અજમાવો આ 5 ટિપ્સ

જો બાળપણથી આ આદત પર કામ ન કરવામાં આવે તો ભવિષ્યમાં તેમાં સુધારો થવાની શક્યતાઓ ઓછી છે. જાણો કેટલીક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ ટિપ્સ જેની મદદથી તમે બાળકના અક્ષરને સુધારી શકો છો.

How to Improve Handwriting : આજના ડીજીટલ યુગમાં બાળકોની અક્ષર સુધારવા અને તેમને આ કામ માટે સમજાવવા સરળ વાત નથી. સમય ગમે તેટલો હોય અને ગમે તેટલી ટેક્નોલોજી આવે, પણ સારા લખાણનો કોઈ વિકલ્પ નથી. જો બાળપણથી આ આદત પર કામ ન કરવામાં આવે તો ભવિષ્યમાં તેમાં સુધારો થવાની શક્યતાઓ ઓછી છે. જાણો કેટલીક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ ટિપ્સ જેની મદદથી તમે બાળકના અક્ષરને સુધારી શકો છો.

પ્રેક્ટિસથી જ આવશે સુધારો

કોઈ પણ પ્રકારનું કામ હોય અને ખાસ કરીને એવા પ્રકારનું કે, જેમાં મનનો ઉપયોગ ન થતો હોય, ત્યાં પ્રેક્ટિસ સૌથી મહત્વપૂર્ણ છે. સારા અક્ષર માટે આ વિકલ્પ કોઈપણ રીતે બદલી શકાતો નથી. તેથી જ સુંદર અક્ષર માટે બાળકે રોજ થોડાં પાનાં લખવાં પડે છે, એટલે કે પ્રેક્ટિસ કરવી પડે છે. જો તમે દરરોજ આ કરો છો, તો તમારા અક્ષર ચોક્કસપણે સુધરશે.

યોગ્ય પેન-પેન્સિલનો ઉપયોગ

અક્ષર સારા બનાવવા માટે તમારી પાસે યોગ્ય સાધનો હોવા જરૂરી છે. એટલે કે, તમે જે પેન અથવા પેન્સિલથી લખી રહ્યા છો તેનાથી આરામદાયક રહો. જો બાળકને તેના હાથની સાઈઝ કે તેની પકડ પ્રમાણે જાડી પેન જોઈતી હોય તો આપો. જો તે પાતળી પેનથી લખવા માંગે છે, તો તેને ઉપલબ્ધ કરાવો. એ જ રીતે જાડો પોઈન્ટ કે પાતળો પોઈન્ટ તેને જે ફાવે તે લઈ આપો. 

પેનની ગ્રીમ ખૂબ જ મહત્વની

એ જ રીતે પેન કે પેન્સિલ પર પણ યોગ્ય પકડ હોવી જરૂરી છે. જો હાથની પેન/પેન્સિલ ખૂબ મોટી, નાની, જાડી, પાતળી કે લપસણી હોય તો બાળક ઈચ્છે તો પણ લખી શકશે નહીં. ઘણી વખત બાળકો આ સમસ્યાને જણાવી શકતા નથી. આ સ્થિતિમાં વાલીઓએ પોતે જ જોવું પડશે કે આ બાબતમાં કોઈ સમસ્યા નથી. તેમને એ જ સાધન આપો જેના પર તેમની પકડ બરાબર હોય.

યોગ્ય સ્થાને અને યોગ્ય સ્થિતિમાં બેસો

અક્ષર સાચા રહેવામાં મુદ્રાની પણ મહત્વની ભૂમિકા હોય છે. ધ્યાનમાં રાખો કે બાળક યોગ્ય રીતે બેસવું જોઈએ અને હાથની ઊંચાઈથી ખભાની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. આગળની મહત્વની બાબત એ છે કે,  યોગ્ય જગ્યાએ બેસવું. તેમને ટેબલ ખુરશી પર અથવા લાકડાની ઊંચી બેંચ પર રાખીને બેસાડો. જો તમે સૂતા સૂતા કે વાંકા વળીને લખશો તો પેન પણ ગડબડ થશે અને મુદ્રા પણ ખરાબ થશે. તેનાથી કમરનો દુખાવો પણ થઈ શકે છે અને આંખોની રોશની પર પણ વિપરીત અસર થઈ શકે છે.

દરેક શબ્દ પર આપો ધ્યાન 

શરૂઆતમાં તેમને દરેક અક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવો. દરેક અક્ષર ધીમે ધીમે અને યોગ્ય રીતે બનાવો અને તેના પર ધ્યાન આપો. શબ્દો એક કદ, એક ઊંચાઈ અને એક લીટીના હોવા જોઈએ. આવી નાની નાની બાબતો પર ધ્યાન આપતા શીખવો. શરૂઆતમાં તેમના માટે પ્રેક્ટિસ શીટ્સ લાવી શકાય છે જેથી થોડા દિવસોમાં તેઓ યોગ્ય કદ અને રેખા વિશે શીખી શકે.

જ્યારે દરેક અક્ષર સ્પષ્ટ હોય છે, ત્યારે તે અક્ષર પોતે જ સ્પષ્ટ દેખાય છે. દરરોજ તેમને એકથી બે પાના લખવા અને તપાસવા કહો. થોડા દિવસો પછી તેમને બતાવો કે તેઓએ કેટલું સારું કર્યું છે.

https://t.me/abpasmitaofficial

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget